એક બ્લોકબસ્ટર મનોરંજક મુશાયરો

એક બ્લોકબસ્ટર મનોરંજક મુશાયરો

*અનહદ અપાર આનંદ*

*અમેરિકા-કેનેડામાં પહેલા ભાગનું પ્રસારણ ગુજરાતી ગઝલના ૫૦૦ થી વધુ રસિકજનોએ મુશાયરો મન ભરી છેવટ સુધી માણ્યો.
સહકાર આપનાર સંસ્થાઓને અને દરેક અણીશુધ્ધ રસિકજનોને અમે નતમસ્તક વંદન કરીએ છીએ .

ઓનલાઈન ભવ્ય ગુજરાતી મુશાયરો (ભાગ ૦૨)  : http://tiny.cc/mangrol2

ખલિલ ધનતેજવી ડો મુકુલ ચોક્સી ઉદયન ઠક્કર ભાવેશ ભટ્ટ
કિરણસિંહ ચૌહાણ અનંત રાઠોડ રાજેશ રાજગોર શોભિત દેસાઈ

 * ચાલીએ પકડી ગઝલની આંગળી (ભાગ ૦૨)  *
*Sunday August 30th  | 5:00pm USA EST *
## YouTube link:
http://tiny.cc/mangrol2 ##
(The link will only be activated 5 min before show time)
The shows is ticketed in India but it is free for USA and Canada audiences.
Instead we will be collecting token donations from donors.
Please call numbers on flyers or email to donate.

 • ટીવી એશિયા – ન્યુ જર્સી
 • દેશ-વિદેશ – યુ.એસ.એ.
 • મેઘધનુષ – બોસ્ટન
 • ગુર્જર – બોસ્ટન
 • મનપસંદ – શિકાગો
 • શિકાગો આર્ટ્સ સર્કલ – શિકાગો
 • મનોરંજન  ઇન્ક – હ્યુસ્ટન
 • જવનીકા સાન ફ્રાન્સિસ્કો
 • ગુજરાતી સમાજ – સેંટ લુઇસ
 • બ્રાહ્મણ સમાજ – ન્યૂ યોર્ક
 • ગુજરાતી લિટરરી સોસાયટી –  એટલાન્ટા
 • ગુજરાતી સમાજ ડેલાવર વેલી – ફિલાડેલ્ફીયા
 • ઉદેશથી ઇન્ક – વોશિંગ્ટન ડી.સી.
 • ગુજરાતી સમાજ – વોશિંગ્ટન ડી.સી.
 • રેડિયો ઝિંદગી – યુ.એસ.એ.
 • દિવ્યભાસ્કર – યુ.એસ.એ.
 • ધ ઇન્ડિયન આય – ન્યુ જર્સી
 • હમ લલિત કલા મંચ – ટોરોન્ટો
 • શબ્દ પ્રાર્થના – ટોરોન્ટો
Share this;